STORYMIRROR

Bhavna Bhatt

Drama Inspirational

4  

Bhavna Bhatt

Drama Inspirational

ત્રણ વાનર

ત્રણ વાનર

1 min
431

પેલા ત્રણ વાનર કેવા ડાહ્યા, 

ગાંધી બાપુને મુખે વખણાયા.


પહેલો સમજાવે કાન બંધ કરીને,

જૂઠું ના સાંભળશો તન માણસનું ધરીને. 


બીજો સમજાવે બંધ આંખને રાખી, 

જૂઠું ના જો જો ધૂળ જીવનમાં નાખી. 


ત્રીજો સમજાવે બંધ રાખીને મોઢું, 

જુઠું ના બોલો મુખે કદી કોઈ દિવસ. 


ગાંધી બાપુને પ્યારુ રમકડું લાગ્યુ, 

"ભાવના" આંખોથી રાખ્યુ ના આઘું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama