STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

ત્રિરંગો

ત્રિરંગો

1 min
165

રાખો જીવન કોરા રાખનું,

જાળવી રાખું માન ત્રિરંગાનું,


સાન છે ભારત દેશની ધ્વજ,

લહેરાતો લાગે અડીખમ રક્ષાની,


સુદર્શન સમી કૃષ્ણની છબી લાગે,

અશોકચક્ર ધ્વજ ભારતની લાજ રાખે,


બલિદાનના રક્ષકની લોહીની નિશાની,

સત્યમેવ જયતે નારાની આર્યવ્રત દેખાયે,


સિંહની આકૃતિ લાગે અમર દેશની

હૈયું હાવજ ચિતાની ચાલ શહીદ વીરની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama