ત્રિકોણ
ત્રિકોણ


જીવનમાં આવે ભરતી ઓટ,
ફૂલો સંગ કાંટાની લાગે ચોટ,
બસ મોજ કરો બાકી બધું ગૌણ છે,
જીવન...
જે મળે એને ગમાડવું,
મન ને કષ્ટોમાં પણ રમાડવું,
બસ બદલવાનો દ્રષ્ટિકોણ છે,
જીવન...
જીવનમાં આવે ભરતી ઓટ,
ફૂલો સંગ કાંટાની લાગે ચોટ,
બસ મોજ કરો બાકી બધું ગૌણ છે,
જીવન...
જે મળે એને ગમાડવું,
મન ને કષ્ટોમાં પણ રમાડવું,
બસ બદલવાનો દ્રષ્ટિકોણ છે,
જીવન...