Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

તો તારો જવાબ શું હશે

તો તારો જવાબ શું હશે

1 min
156


ઘણાં દિવસોથી દિલમાં એક વાત છૂપાવીને રાખી છે...

જો એ વાત હું તને કહી દઉં...

તો તારો જવાબ શું હશે...?


માગું જો હું મારા દરેક સુખ દુ:ખ માં તારો સાથ...

તો તારો જવાબ શું હશે...?


મૂકું જો હું તારી સામે એક પ્રેમભરી મુલાકાત માટેનો પ્રસ્તાવ...

તો તારો જવાબ શું હશે...?


કરી દઉં જો હું મારા પ્રેમનો ઈઝહાર...

અને માંગુ જો હું જન્મો-જનમ માટે તારો સાથ...

તો તારો જવાબ શું હશે...?


લખે આ "કાનુડો" એની રાધા માટે...

તો રાધા તારો જવાબ શું હશે...?


Rate this content
Log in

Similar gujarati poem from Romance