Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

4  

Shaurya Parmar

Inspirational Others

તો શું થયું ?

તો શું થયું ?

1 min
221


નથી કોઈ તો શું થયું ?

રોજ દિવસ થાય છે,

થાય છે સાંજ અને

રાત પણ .!


નથી કોઈ તો શું થયું ?

એજ આકાશ છે,

એજ ધરતી અને

વાત પણ !


નથી કોઈ તો શું થયું ?

એજ જંગલો છે,

એજ પર્વતો અને

નદીઓ પણ !


નથી કોઈ તો શું થયું ?

એજ ગામ છે,

એજ ખેતરો અને

પાદરો પણ !


નથી કોઈ તો શું થયું ?

એજ પશુઓ છે,

એજ પંખી અને

જંતુઓ પણ !


નથી કોઈ તો શું થયું ?

એજ વૃક્ષો છે,

ફળ,ફૂલ અને

સુગંધ પણ !


નથી કોઈ તો શું થયું ?

એજ તારા છે,

એજ અમાસ અને

પૂનમ પણ !


નથી કોઈ તો શું થયું ?

એજ દિવસો છે,

ઠંડી, ગરમી, વર્ષા જેવી,

ઋતુઓ પણ !


નથી કોઈ તો શું થયું ?

એજ શરીર છે,

એજ શ્વાસ અને

પ્રાણ પણ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational