Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Katariya Priyanka

Romance

3  

Katariya Priyanka

Romance

તો જાણું

તો જાણું

1 min
135


ક્યારેક ઇકરાર કર તો જાણું,

તું પ્રેમ કરે છે મને,


ક્યારેક મુલાકાત કર તો જાણું,

તને ઇન્તજાર છે મારો,


ક્યાં સુધી તસ્વીર મારી છૂપાવી રાખીશ ?

 ક્યારેક પ્રશંસા કર તો જાણું,

તું પસંદ કરે છે મને,


ક્યાં સુધી દૂરી બનાવી રાખીશ ?

ક્યારેક દોસ્તીનો હાથ લંબાવ તો જાણું,

 તું પણ ઝંખે છે મને,


ક્યાં સુધી આમ એકલા તડપશો ?

ક્યારેક આવીને કહે તો જાણું,

તું યાદ કરે છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance