તને યાદ કરવી છે
તને યાદ કરવી છે


યાદ તારી સતાવતી નથી,
છતાં તને યાદ કરવી છે,
જુદાઈ તારી તડપાવતી નથી,
છતાં મુલાકાત કરવી છે,
"નીરવ" નથી એની હાજરી,
તને શ્રેય આપનાર,
છતાં એની તલાશ કરવી છે.
યાદ તારી સતાવતી નથી,
છતાં તને યાદ કરવી છે,
જુદાઈ તારી તડપાવતી નથી,
છતાં મુલાકાત કરવી છે,
"નીરવ" નથી એની હાજરી,
તને શ્રેય આપનાર,
છતાં એની તલાશ કરવી છે.