Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Solanki Sandhya

Romance Fantasy

3  

Solanki Sandhya

Romance Fantasy

તને પૂછ્યા વગર

તને પૂછ્યા વગર

1 min
514


હા ક્યારેક હું ઘણું બધું કરી લઉં છું ,

તને પૂછ્યા વગર ...


તારી ખુબ પરવાહ કરી લઉં છું ,

તને પૂછ્યા વગર ...


તારા હસવાનું કારણ બની જાઉં છું ..

તને પૂછ્યા વગર ....


તારા આંસુ લૂછનાર રૂમાલ બની જાઉં છું ,

તને પૂછ્યા વગર ...


તારા સુધી પહોંચ્યા પહેલા

દરેક આફતોથી લડી લઉં છું ,

તને પૂછ્યા વગર ...


ક્યારેક તારા સપનાઓમાં સવાર સુધી રહું છું ,

તને પૂછ્યા વગર .....


ક્યારેક તને સમાવવાની કોશિશ કરું છું ,

મારા મ્હેકતાં શબ્દોમાં ,

તને પૂછ્યા વગર ...


અને "સંધ્યા " તારા " દિલમાં "

પ્રેમની લાગણી બનીને વસુ છું ,

એમ જ તને કંઈ પણ પૂછ્યા વગર...


Rate this content
Log in