Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Solanki Sandhya

Others

3  

Solanki Sandhya

Others

મન

મન

1 min
193


કેવી છે આ તકલીફ કે

તને કહી શકાતું નથી,

ને મનમાં રાખી પણ શકાતું નથી,


ખબર નથી શું છે એ કારણ કે

આજે પ્રેમને જ પામી શકાતું નથી,


આમ તો હજાર વાતો હોય છે કહેવા તને

પણ, થોડી એવી મૂંઝવણ છે કે

મારા શબ્દોથી એ વાત પરોવી શકાતી નથી,


કદાચ એક જ ભય હશે આ નાદાન દિલને કે

મારાથી તારા મનને ક્યાંક ઘવાઈ જવાય નહીં,


તેથી જ એવું બની રહ્યું છે

નહી તો આ મન ક્યારેય આમ મૂંઝાય જ નહીં.


Rate this content
Log in