Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Solanki Sandhya

Others

3  

Solanki Sandhya

Others

પહેલો વરસાદ

પહેલો વરસાદ

1 min
235


વહેલી સવારના પહેલા પહોરમાં, 

શ્વાસ મહેસુસ થતાંની સાથે જ

મ્હેક્તી ભીની માટીની ખુશ્બૂ

એટલે જાણે તારા અગમન પહેલાં 

કોઈ અત્તર જેવું મ્હેંકાવતું.


ગરમીની સખત અકળામળ પછી, 

અચાનક એક ઠંડી લહેર જાણે ફેલાઈ,

આળસ મરડીને જાણે હમણાં જ, 

નવી તાજગી આ સવારમાં લહેરાઈ.


વાદળો પણ થાકી ગયાં છે રમતાં 

આ છીપનછીપાઇના ખેલમાં,

એટલે તો એ પણ વરસી રહ્યા છે ગેલમાં.


આજે સૌ કોઈ હરખાય છે,

મૌસમના પહેલા વરસાદના આગમનમાં ...

એટલે જ કદાચ "દિલથી" ખુશી અનુભવાય છે.


Rate this content
Log in