STORYMIRROR

bhavesh parmar

Romance

3  

bhavesh parmar

Romance

તને મળવું ગમે છે

તને મળવું ગમે છે

1 min
208

નથી વરસાદને પલળવું ગમે છે,

નથી કોઈ કારણને મળવું ગમે છે.


લાવી છો તું લાગણીની મીઠી સુગંધ,

ને કારણ વિના તને સુંઘવું ગમે છે,


દિવસ નથીને ખાસને તને ચૂમવું ગમે છે,

તારી આંખોના ખૂણે સાચવી રાખેલું,

એ આંસુ મને ગમે છે.


નથી કોઈ કારણ છતાં બધાથી,

વધારે આજ હવે તું ગમે છે,


નથી કોઈ ખાસ કારણ છતાં તને 

મળવું મને વારંવાર ગમે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance