તને કહું કેમ
તને કહું કેમ
પડ્યા પછી ગાલીબ થઈ ગયો છું,
તને કહું કેમ ?
રડવા ઘણું બધું છે જીવનમાં,
તને કહું કેમ ?
હસવા તો ફક્ત પાગલ પ્યાર કાફી,
તને કહું કેમ ?
તારી રાહ જોતાં ચોથું અંતિમ સ્ટેશન આવ્યું,
તને કહું કેમ ?
તું બાઈક પર પાછળ બેસે તે વધારે ગમે,
તને કેમ કહું ?

