Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તને ખોવાનો ડર લાગે છે

તને ખોવાનો ડર લાગે છે

1 min
432


સફર જીવનની એમ જ કરું છું

દરેક ડગલે તારી જ આરઝુ કરું છું


અહમની દીવાલો તોડી રોજ મારામાં તને વિસ્તારૂ છું

તારામાં જ સમાઈ હું મારી જાતને છેતરું છું


તને ખોવાનો એટલો ડર લાગે છે કે

મારી જાતને મળતા હું ડરુ છું


બસ તારી યાદમાં આંસુઓને હું નોતરું છું

ભીડમાં પણ સૌથી અલગ હું તરુ છું


વીતેલા વખતને વાગોળ્યા કરું છું

મારાથી મને જ છેતર્યા કરું છું

બસ તારી જાતમાં આમ વિહર્યા કરું છું


Rate this content
Log in

Similar gujarati poem from Romance