STORYMIRROR

Meena Mangarolia

Inspirational

2  

Meena Mangarolia

Inspirational

તમસો મા જયોતિગમય

તમસો મા જયોતિગમય

1 min
14.2K


દિવાળી એટલે

"તમસો મા જયોતિગમય"

એક દીપથી અનેક દીપ પ્રગટાવવા...

 

બહાર તો દીપ પ્રગટાવવા જ

પરંતુ ખરો દીવો તો દિલમાં પ્રગટવો જોઈએ...

દિલમાં અંધારું હોય તો બહાર

પ્રગટાવેલા દીવા શું કામના...?

 

દિલમાં દિવો કરવો એટલે

દિવાળીનો આનંદ ઉત્સવ ઉજવવો...

દિપકના અજવાળે દિલની જયોતને

પાવન કરતું પર્વ એટલે

શુભદિપાવલી...

 

અંધકારમાથી ઉજાસ તરફ લઈ

જતું પવિત્ર પર્વ એટલે દિવાળી...

 

દીવા લઈને આવી દિવાળી,

પૂરજો હૈયે રૂડા હેતના રંગ...

પૂરજો ચોકે રુડી હેતની રંગોળી...

 

"દિવાળીના દિવસમા ઘર ઘર દીવા થાય,

ફટાકડા તો ફટ ફટ ફૂટે બાળક સૌ

હરખાય..."


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational