STORYMIRROR

Dipti patel

Romance

3  

Dipti patel

Romance

તમે આવો

તમે આવો

1 min
168

હું ક્યાં કહું છું કે દૂર કોઈ રસ્તા સુધી આવો,

ઉધાડો બારણું ને આંગણે તડકા સુધી તો આવો,


હું ક્યાં કહું છું કે તમે હકીકત બની આવો,

હું આંખો મીંચી દઉં તમે સપનાં સુધી તો આવો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance