Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

તિરંગો મારાં દેશની શાન

તિરંગો મારાં દેશની શાન

1 min
194


ઉત્તરે ઉત્તંગ અડિખમ હિમાલય પર્વતરાજ,

સંભળાય છે નિત્ય શિવનાં ડમરુંની અવાજ,


દક્ષિણે અરબી, બંગાળ અને હિંદ મહાસાગર,

કન્યા કુમારીથી દેખાય સૂર્યોદય અને સૂર્યાસ્ત,


વિવિધતામાં એકતા એ છે ભારતીય સંસ્કૃતિ,

ભારતદેશમાં ૧૫૦૦ જેટલી ભાષાઓ બોલાય,


વિશ્વની સૌથી મોટી લોકશાહી અને લોકતંત્ર,

જ્યાં યૌવન વીંઝે નીલ ગગનમાં પોતાની પાંખ,


ગીતા મહાકાવ્ય ગાયું બની યોગેશ્વર ભગવાન 

રામ- કૃષ્ણ, શંકરાચાર્ય અને પરમહંસનું જન્મસ્થાન,


મને પ્રાણથી પણ પ્યારો છે મારો દેશ મહાન,

તિરંગો છે મારાં દેશની આન, બાન અને શાન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational