STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Fantasy

તડપે છે મારું મન

તડપે છે મારું મન

1 min
190

તારી સાથે વિતાવવું છે જીવન,

તને શોધી રહી છું હું વન વન,


તારી તલાશ કરી કરી હું થાકી,

તારી રાહ દેખે છે મારા લોચન,


કેટલુંય મનાવ્યું તોય માનતું નથી,

તારી યાદમાં તડપે છે મારું મન,


હસાવવા પ્રયાસો કરું છું ઘણા,

તોયે મન તારી યાદમાં કરે રુદન,


કમળ જેવું ખીલેલું ખૂબસૂરત હતું એ,

તારી યાદમાં કરમાઈ ગયું મારું વદન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy