STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

તારું સ્મરણ

તારું સ્મરણ

1 min
528

એક કાવ્ય નું ત્યારે સર્જન થયું,

મને જ્યારે તારું સ્મરણ થયું,


ઘસીને આવ્યા આંસુ આંખોમાં

કે હોઠો ને તારું જ રટણ થયું,


વહી જ ગઈ તું નદીની માફક,

કે સાગર ને હવે તરસવાનું થયું,


ફરી લંબાયો હતો હાથ તારી તરફ,

જ્યારે મારે ત્યાંથી ચાલવાનું થયું,


કેવી રીતે કરું હું તારી પ્રતીક્ષા,

હવે જીવનભર રાહ જોવાનું થયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Romance