તારો સંગ !
તારો સંગ !


હું કહું ને તું સાંભળે,
મારી ધડકનો અવાજ તને સાદ કરે.
તારા પ્રેમનો રંગ લાગ્યો મને,
હવે હું પણ બંધાયો સાત જન્મ તારા સંગે.
હું કહું ને તું સાંભળે,
મારી ધડકનો અવાજ તને સાદ કરે.
તારા પ્રેમનો રંગ લાગ્યો મને,
હવે હું પણ બંધાયો સાત જન્મ તારા સંગે.