STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

તારલા

તારલા

1 min
172

ખરીને તારલા આ નજરમાં ભરાયા

અંધારે નહીં પણ અજવાળે દેખાયા 

લાગણીના જાળામાં શ્વાસ રૂંધાયા,


નવા વર્ષના અભિનંદન જ્યારે નવાજ્યા 

સમજાવશે અનુભવે કે તાંતણાય તણાયા

બયીને કેમ બૂડવાનું જી-વનના જાળામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract