તારીખ હતી એ છવ્વીસ
તારીખ હતી એ છવ્વીસ
તારીખ હતી એ છવ્વીસ,ને ભારતીયો ને ચઢેલી હતી રીસ,
ગયા બૉમ્બ લઇ ને મિરાઝ,કારણ કે મોદી સરકાર નું છે રાજ,
ગયા મિરાઝ સરહદ ને પાર, ને આતંકવાદીઓનો મૂકયો પાર,
એક પણ ટાર્ગેટ ના થયું મીસ, કારણ કે તારીખ હતી એ છવ્વીસ,
શહીદોની આત્માને મળી શાંતિ, કારણ કે વાયુ સેનાએ કરી હતી ક્રાંતિ,
તારીખ હતી એ છવ્વીસ,ને ભારતીયોને ચઢેલી હતી રીસ.
