ખંડેર નથી આ
ખંડેર નથી આ
ખંડેર નથી આ
ખાણ સોનાની સાબિત થઈ
અમારા માટે,
શમણાં જોયા હતા
આ લોખંડના બેડ પર,
એટલે જ છું આજે,
આ ચાર બેડ રૂમના ઘરમાં.
ખંડેર નથી આ
ખાણ સોનાની સાબિત થઈ
અમારા માટે,
શમણાં જોયા હતા
આ લોખંડના બેડ પર,
એટલે જ છું આજે,
આ ચાર બેડ રૂમના ઘરમાં.