STORYMIRROR

amita shukla

Drama Romance Inspirational

3  

amita shukla

Drama Romance Inspirational

તારી યાદમાં લખાઈ ગયું

તારી યાદમાં લખાઈ ગયું

1 min
242

તારી યાદમાં લખાઈ ગયું,

સ્મિતનો શણગાર સજયો,

આંખોથી દિલનો રસ્તો પાર કર્યો,

તો પણ બસ લખાઈ ગયું...

તારી યાદમાં લખાઈ ગયું,

રાહ પર ફૂલ બીછાવ્યા,

પગમાં મેં કંટક પહેર્યા,

તો પણ બસ લખાઈ ગયું..

તારી યાદમાં લખાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama