તારી યાદ...
તારી યાદ...
તારી યાદીમાં હું દેવદાસ બની ગયો આહ !આહ !
તને પામવાની ઈચ્છા એ મને ઘેલો કરી નાખ્યો આહ..
મેં પૂછ્યું આપને શું વિચાર છે પ્રેમનો,
આપણી અલગ દુનિયા આહ ! આહ !
દિલમાં પ્રેમનું સંગીત રણકે
ચોતરફ પ્રેમ આનંદ આહ.

