STORYMIRROR

Kalpesh Vyas

Romance

3  

Kalpesh Vyas

Romance

તારી જ યાદ આવે છે !

તારી જ યાદ આવે છે !

1 min
505

તારીજ યાદ લઈને,

રોજની સવાર આવે છે,

તારીજ યાદ લઈને,

રોજની રાત આવે છે 


રોજેરોજ યાદ તારી,

કેટલીક વાર આવે છે,

એ તમામ યાદોમાં,

તારી દરેક વાત આવે છે,


મને તારી જ યાદ,

અવારનવાર આવે છે,

સવાર હોય કે રાત,

બસ તારી જ યાદ આવે છે,


જ્યારે કંઈક લખું છું,

ત્યારે તારી જ યાદ આવે છે,

જ્યારે કંઈક વાંચું છું,

ત્યારે તારી જ યાદ આવે છે,


ફરી ફરીને પાછી તારી જ,

ફરી યાદ આવે છે

જાણે મનમાં ને મનમાં જ,

ફરિયાદ આવે છે.


શું તને પણ મારી...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance