Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

તારા વગર

તારા વગર

1 min
336


તારા વગર મારી સવાર અધૂરી

અને સાંજ પડતી નથી

તારા વગર શબ્દો જડતા નથી

ને સંગાથ મળતો નથી


તારા વગર મ્હેક મળતી નથી

ને યાદ અડતી નથી

તારા વગર શરૂઆત થતી નથી

ને અંત આવતો નથી


તારા વગર હદય ધબકતું નથી

ને દિલ હસતું નથી

તારા વગર ક્યાંય સુજતું નથી

ને કઈ મળતું નથી


તારા વગર જીવન ગુંજતું નથી

ને ગીત ગમતું નથી

તારા વગર મિત મળતું નથી

ને સ્મિત સજતું નથી


Rate this content
Log in

Similar gujarati poem from Romance