Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

તારા જેવું કોઈ નથી

તારા જેવું કોઈ નથી

1 min
345


તસ્વીરો તો ખૂબ જ ભેગી કરી છે મેં,

પણ તારી તસ્વીર તે મુજને આપી નથી.


ચહેરાઓ દુનિયામાં ખૂબ જોયા છે મેં, 

પણ તારા જેવો સુંદર ચહેરો કોઈનો નથી.


નયનો કજરાળા ખૂબ જોયા છે મેં, 

પણ તારા જેવી તિરછી નજર કોઈની નથી.


સુંદરતા દુનિયામાં ખૂબ જ જોઈ છે મેં, 

પણ તારા જેવી સુંદરતા કદી જોઈ નથી.


પ્રેમમાં આકર્ષનારા ખૂબ જોયા છે મેં, 

પણ તારા જેવી વફાદાર પ્રેમિકા કોઈ નથી.


પ્રેમભર્યા મધુર સાદ ખૂબ સાંભળ્યા છે મેં, 

પણ તારા જેવો સૂરીલો સાદ કોઈનો નથી.


નિખરતા યોવનનો નશો ખૂબ જોયો છે મેં, 

પણ મદહોંશ કરનાર તારા સિવાય કોઈ નથી.


પ્રેમમાં દિવાના ખૂબ જોયા છે "મુરલી" મેં, 

પણ મજનૂ બનાવનાર તારા સિવાય કોઈ નથી.


Rate this content
Log in