તાન્કા કાવ્ય રચના
તાન્કા કાવ્ય રચના
1 min
2.9K
પ્રેમ એટલે
લૌકિક- અલૌકિક
હદની પેલી
પા નો શૂન્યાવકાશ
મહીં રાખોડી રંગ !
પ્રેમ એટલે
લૌકિક- અલૌકિક
હદની પેલી
પા નો શૂન્યાવકાશ
મહીં રાખોડી રંગ !