ન જોઉં કશું તાન્કા કાવ્ય
ન જોઉં કશું તાન્કા કાવ્ય
ન જોઉં કશું
સિવાય તારી, એજ
સાંભળું, ધ્વનિ
આંતરનાદનો, તું
વસે મારી જીહ્વામાં !
ન જોઉં કશું
સિવાય તારી, એજ
સાંભળું, ધ્વનિ
આંતરનાદનો, તું
વસે મારી જીહ્વામાં !