Nayana Makwana
Others
સર્જાયાં કરે
ઉછળે, પછડાય
સમંદરનાં
મોજાની જે તારાં
સ્મરણોનાં વમળો !
તાન્કા કાવ્ય
સ્મરણોનાં વમળ...
તાન્કા કાવ્ય ...
ન જોઉં કશું ત...
રંગરેજની