તાન્કા કાવ્ય
તાન્કા કાવ્ય
1.
સૂર્યાસ્ત આમ
બીજું કશુંજ નથી,
ફરીફરીને
ઊગવા પહેલાંની
પ્રથમ શરત છે.
2.
હિંમત હોય
જો દિશાઓથી પર
થવાની, જોઈ
શકો ડૂબતો એ જ
છે ઊગેલો સૂરજ !
1.
સૂર્યાસ્ત આમ
બીજું કશુંજ નથી,
ફરીફરીને
ઊગવા પહેલાંની
પ્રથમ શરત છે.
2.
હિંમત હોય
જો દિશાઓથી પર
થવાની, જોઈ
શકો ડૂબતો એ જ
છે ઊગેલો સૂરજ !