તાન્કા કાવ્ય રચના
તાન્કા કાવ્ય રચના


(૧)
દ્રષ્ટિ થાય જો
સભર, જોઈ શકો
વસુંધરાનું
ઐશ્વર્ય તો પથ છે
શાશ્વત તરફનો !
(૨)
ધરપત છે
વ્યાકૂળ હૈયાને કે
આહા ! રસ્તો તો
છે મનોગમ્ય અને
દિલચશ્પ, સ્વર્ગનો !
(૧)
દ્રષ્ટિ થાય જો
સભર, જોઈ શકો
વસુંધરાનું
ઐશ્વર્ય તો પથ છે
શાશ્વત તરફનો !
(૨)
ધરપત છે
વ્યાકૂળ હૈયાને કે
આહા ! રસ્તો તો
છે મનોગમ્ય અને
દિલચશ્પ, સ્વર્ગનો !