તાન્કા કાવ્ય
તાન્કા કાવ્ય

1 min

2.9K
જીવનગ્રંથ
અને પુસ્તકો બેઉં
સરખાં પલ્લે
ઉંચકાવો પાનાને
રહસ્ય દીસે સદા !
જીવનગ્રંથ
અને પુસ્તકો બેઉં
સરખાં પલ્લે
ઉંચકાવો પાનાને
રહસ્ય દીસે સદા !