તાન્કા કાવ્ય પંચતત્વ
તાન્કા કાવ્ય પંચતત્વ
1 min
2.9K
પંચતત્વ તો
મુજમાં ભાળું, એ જ
ખળભળે જો
બહાર તો વિનાશ
ચોકકસ ખુદનો ય !
