STORYMIRROR

Megha Acharya

Drama

3  

Megha Acharya

Drama

સ્વપ્નમાં મળતા રહેજો

સ્વપ્નમાં મળતા રહેજો

1 min
11.3K

દિવસ દરમિયાન ઈચ્છા હોય તો ઘણી જાગે,

પણ જો તું સામે મળી જાય,

તો આ હૃદય બીજું કંઈ ના માંગે....


કંઇક તો છે તારા આ ચહેરાની મુસ્કાનમાં,

લાવે છે શીતળતા વિરહમાં તપતા આ હૃદયમાં...


તું સદાય સાથે રહે એ જીદ નથી,

બાંધી રાખું તને ખોટા વચનમાં એ મારા પ્રેમની રીત નથી...


બસ ક્યારે આ વિચારતા રહેજો,

યાદ કરજો હૃદયથી,

અને સ્વપ્નમાં મળતા રહેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama