સ્વપ્નલોક
સ્વપ્નલોક
નથી મળી શકાતું તને, આ દુનિયા મારા માટે નાસૂર છે,
છું ખુબ મજબૂર, તું મારી પહોંચથી ખૂબ દૂર છે,
દુનિયાને કેમ કરી સમજાવું કે તું મારા ઉરનુ સૂર છે,
તું મને નથી મળી શકતી અને સપના ચકનાચૂર છે,
સપનામાં આવીને પણ મળ, તું મારી હૂર છે,
ક્યાંય ના મળાય તો પ્રેમીઓ સપનાઓમાં મળે એવુ દસ્તુર છે.
