Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jn Patel

Inspirational

4  

Jn Patel

Inspirational

સ્વ-અધ્યયન

સ્વ-અધ્યયન

1 min
296


સૃષ્ટિની સૌંદર્યતાને માણી લે હવે,

ઈશ્વરની ઘટમાળને જાણી લે હવે, 


જીવનમાં કેટલા વૈભવ છે તારા,

વિચાર ને વર્તન સાથે વાણી લે હવે,


ઝાંઝવાના જેવી જાત છે તારી,

ઝાકળના બુંદોનું પાણી લે હવે,


લાલિમા ઘટઘટમાં વસે છે જેના,

સૂરજની શૌર્યતાને તાણી લે હવે,


જગત મિથ્યાની સમજ અધૂરી છે,

જગદીશને તારામાં માણી લે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational