STORYMIRROR

Meena Mangarolia

Inspirational Romance

3  

Meena Mangarolia

Inspirational Romance

સૂરજ પાસે એક રાત માંગી

સૂરજ પાસે એક રાત માંગી

1 min
27.5K


મેં તો સૂરજ પાસે પણ એક રાત માંગી,

મેં તો સૂરજ પાસે એક રાત માંગી...


રાતના એ અંધકારમાં પણ એક

આગિયાની જેમ મુલાકાત માંગી.


તકદીરમાં નથી એ વાત માંગી,

રાતની એક રુપેરી ચાંદની માંગી.


પ્રેમની દુનિયાને લોકો ભલે પાગલ કહેતા,

અહીં તો ડગલે ને પગલે, એની સુનહરી યાદ માંગી.


મેં તો મારા પ્રિયતમ પાસે, પણ એક મુલાકાત માંગી,

મલે કે નામલે એની ધૂંધળી છાવ માંગી...


તકદીરમાં નથી એ ધરાર વાત માંગી,

જે મળવાનું નથી તેની મુલાકાત માંગી.

મેં તો સૂરજ પાસે એક રાત માંગી...



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational