STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

સુસ્વાગતમ નૂતન પ્રભાતા

સુસ્વાગતમ નૂતન પ્રભાતા

1 min
146

મંગલ ટાણાં કંકુવરણાં

દિવ્ય નૂતન પ્રભાતા

સુસ્વાગતમ કરે પંખીડાં

આરત કલરવ સુનાદા,

 

વાદળ ધવલાં વ્યોમે રમતાં

રંગે ઉમંગો આકાશું

નૂતન વરસે ઝીલે મનડાં

હૈયા ઝોલે સુવાસું,

 

થાજો ઝગમગ વિશ્વ રૂપલું

દે આંગણ આવકારા

ઝૂમે વનરાજી ફૂલોમઢી

ફોરમ ઘરઘર સુવિચારા,

 

ભર્યા ભાવો અભિનંદનથી

પાવન પ્રેમ પ્રસાદા

મુબારક સૌને સુખ સમૃધ્ધિ

પ્રાર્થુ ધરજો સુભાગા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational