STORYMIRROR

Jagruti rathod "krushna"

Children

3  

Jagruti rathod "krushna"

Children

સુપરમેન

સુપરમેન

1 min
163

પિતાનું ભાગ્ય લઈ આવે દીકરી,

ઈશ્વરે ખુદ લક્ષ્મી રૂપે ભેટ ધરી !


અનેક જન્મનું પુણ્ય ગયું ફળી

પિતાને હાથ ઝૂલે નાજુક કળી !


દીકરી તો પિતાના હૈયાનો હાર,

શ્વાસ સાથે જીવંત એ ધબકાર !


પૂરા પરિવારની ચિંતા કરે પિતા,

એ જ પિતાની ચિંતા કરે દીકરી !


દીકરી પિતાને મન સુખ ને ચેન,

તો પિતા દીકરીને મન સુપરમેન !


Rate this content
Log in

Similar gujarati poem from Children