Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

pooja dabhi

Inspirational Children

3  

pooja dabhi

Inspirational Children

સુંગધી જીવન

સુંગધી જીવન

1 min
266


ખારા જળનો દરિયો છે ને, 

મીઠાં જળની નદી છે,


દરિયા સમાન મોટું દિલ છે ને

નદી સમાન નિર્મળ મન છે,


દિલથી દિલોનો પ્રેમ થાય છે ને, 

મનથી મનનું માળખું બંંધાય છે,


પ્રેમથી લાગણીઓના સંંબંધ બંંધાય છે ને

માળખાથી માળો બંંધાય છે,


સંબંધથી જીવન સુગંધી બને છે ને

માળાથી ઘડતર ઘડાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational