સુકૂન મળતું
સુકૂન મળતું
સુફૂન મળતું જ્યારે ઉળો તારી તડપાવતી,
ઉજ્જડ વેરાન બની જિંદગીને ઉશ્કેરાવતી
સંગમ સાત સૂરોનો તાલમય બની ઝાળવતી,
ગુંજ ગુંજ સ્વરે લહેક મનમોહક ગણગણાવતી,
કાઠિયાવાડી, વાગડ દેશની ફુમતીયારી પાઘડી,
કેડિયું, કેડે કતાર લઈને ઝાંખી જોવા તત્પરતી,
લગાવી પ્રેમના બાણ દિલમાં ચૂંભી ને રાખતી,
ખોટી આશમાં ન ભરમાવતી હૈયું તુજમાં સમાવતી,
અણિયારી આંખમાં પ્રેમનું બીજ ફૂટ્યું ભાવેશ,
તારી યાદોના ઝરૂખે જિલણ જિલવતી સેજલ

