Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti Inamdar

Action Inspirational

4  

Dipti Inamdar

Action Inspirational

સત્યના પૂજારી

સત્યના પૂજારી

1 min
232


બુદ્ધ, ગાંધી, ભગતસીંગ

એ સત્યના પૂજારી,

બોઝ, આઝાદ, સરદારને 

શકું કેમ વિસારી ?


સાદગી, પ્રેમ, શૂરવીરતા

અહિંસા રૂપી કટારી,

આંદોલન આઝાદી કાજે, બાપુ કરે સવારી,


શસ્ત્ર અદ્ભૂત ધારી

એ અહિંસાની આરી,

શૌર્ય, સત્યના પાઠ થકી

માનવતા મઠારી !


કરી મીઠા સત્યાગ્રહે

દૃઢ નિષ્ઠા ધારી,

ખાદી ચરખો ભેખધરી

દેશ દાઝ શણગારી !


પહેરે ટૂંકી પોતડી પણ

એ લાઠીની ખુમારી,

નવયુવાન ડોસલો

ભગાવે ભ્રષ્ટાચારી !


વૈષ્ણવ નરસિંહ પીડ પરાઈ,

બાપુની ફૂલવારી

નથુરામે પ્રાણ હર્યાં ને

ગયા આભ અટારી !


સંદેશ પથ પર સદાય

લેશ ના લાચારી,

સ્વતંત્રતા દિવસે પ્યારા બાપુ,

બનું હું રંગારી.


Rate this content
Log in

Similar gujarati poem from Action