Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

સત્ય છોડવાનું મને ગમ્યું નહીં

સત્ય છોડવાનું મને ગમ્યું નહીં

1 min
216


સત્યના રસ્તા પર હમેશાં ઠોકર જ મળી છે,

તોયે રસ્તો સત્યને છોડવાનું મને ગમ્યું નહીં,


જેને કિનારે પહોંચાડ્યા એણે જ અમને મઝધારે ડૂબાડયા,

તોયે જેવા સાથે તેવા થવાનું મને ગમ્યું નહીં,


ફૂલો પાથર્યા જેની રાહમાં અમે, તેણે જ કાંટાઓ બિછાવ્યા અમારી ડગર પર,

દોસ્તો પર બદનામીનો દાગ લગાવવાનું મને ગમ્યું નહીં,


જન્મોજન્મનો વાયદો કરી પળમાં એ છોડી ગયા,

ચાહત છે જેના માટે તેને બેવફા કહેવાનું મને ગમ્યું નહીં,


સઘળું જેના નામે અમે કુરબાન કર્યું, તે જ સફરમાં અમને છોડી ગયા,

ખુદ કરતા વધારે ભરોસો છે એને વિશ્વાસઘાતી કહેવાનું મને ગમ્યું નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy