STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy

સ્ટેશન અને ટ્રેન

સ્ટેશન અને ટ્રેન

1 min
297

ઊભી છે મુસાફિરની નજીવી ભાત,

આવે ને જાય ટ્રેનની અનોખી જાત,


સ્થિર છે સ્ટેશન, દોડતી જાય ટ્રેન,

પાટા ઉપર જીવન દિવસને રાત,


મુસાફરી ઘડીની કોલાહલ ચિતરાય,

સ્ટેશને વિસામો લેતી જિંદગીની રાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance