સ્ત્રી...
સ્ત્રી...
સ્ત્રી એટલે મહાશક્તિ.
સ્ત્રી એટલે જ્ઞાનભકિત.
સ્ત્રી એટલે મહાલક્ષ્મી.
સ્ત્રી એટલે પ્રેમ-સ્નેહ કેરો અમી વરસાદ.
સ્ત્રી એટલે મમતા કેરો સાગર.
સ્ત્રી એટલે વાત્સલ્ય કેરી જીવંત મૂર્તિ.
સ્ત્રી એટલે સૃષ્ટિ કેરો આધાર.
સ્ત્રી એટલે કુદરત કેરું અજોડ સર્જન.
ચાલો, આપણે સન્માન દેતાં શીખીએ.
અબળા નહિ, સ્ત્રી તો સઘળા છે.
સર્વે કેરી જન્મદાત્રી છે.
ચાલો, આટલું યાદ રાખતાં શીખીએ.
