સ્પર્શ થતાં
સ્પર્શ થતાં
સ્પર્શ થતાં સંવેદના રોમ રોમમાં ઉમટી,
ચહેરાની ચમક જાણેઅલગ જ ઉભરી,
પકડતા હાથ શરણું આપનું સ્વીકાર્યું,
હૈયે ધડપત ન રહેતાં વાત કાળજે ઉભરી,
કેટલીક અમાસની રાતો વીતી ગઈ હશે,
આભે આજે પ્રેમની ચદ્રમાં તારામાં ઉભરી,
ઘૂંટ પી લવું છું સ્નેહના અમૃતભરી હેતનો,
ધમનીના ધબકારે શ્વાસના કણે પ્રેમ ઉભરી,
છોડી ન જજો સાથ વાલમ વાત અનેરી કહી,
અન્યારી આંખોમાં પ્રેમની ઝલકી અજબ ઉભરી

