Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Classics Fantasy

3  

Meena Mangarolia

Classics Fantasy

સપનું

સપનું

1 min
14.1K


એક સપનું આવશે છાનુ છપનું,

એવી કયા સપને પણ ખબર હતી?

ક્યાં હતાં સપનાંના વાવેતર...

અચાનક આવ્યો ઝંઝાવાતી વાયરો..

અને સપના ની એક ડાળ બટકી...

થઈ ગઈ એતો નોધારી...

જે મૃગજળ જેવી, જળ તો ખારા દરિયા જેવા,

જેમાં માછલી પણ કયારેક તરફડી મરે...

કાશ જિંદગીના ખાટા તૂરા સપનાઓ...

એક વાદળ આવ્યું વરસ્યા વિનાજ ચાલ્યું ગયું...

આજ જિંદગીને ખૂબજ નજીકથી નિહાળી...

જિંદગી ની દોસ્તી પણ કંઈક અધૂરી 

લાગી... પણ.. જિંદગી...

ચોપાટના પાસા જેવી કયારે બદલાઈ જાય...


Rate this content
Log in

Similar gujarati poem from Classics