STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

4  

Pratiksha Pandya

Inspirational

સપનાં કરે સાકાર

સપનાં કરે સાકાર

1 min
248

જીની જાદુઈ આતમે રૂડી સૌ સપના કરે સાકાર,

કર્મચિરાગ જાદુઈ જાદુથી સૌ સપના કરે સાકાર,


ઘસી ઘસી જાત દીપક થકી જગ અજવાળે,

પલક ઝબકારે સંસાર પ્રશ્નો અઘરાં કરે સાકાર,


શું મળે ચિરાગ જાદુઈ તો થાય ઈચ્છા સૌ પૂરી ?

અપના હાથ જગન્નાથ એ ચિરાગ કામ કરે સાકાર,


જાદુઈ ચિરાગ છે એ મન મર્મ ને જીની કર્મ ફળ,

બંને મળી હળવેથી, સઘળી મનસા કરે સાકાર,


મળી જીની આ જાદુઈ ચિરાગથી, હુકમ કરો માલિક,

જગ હવે મુઠ્ઠીમાં, દુઃખ સૌથી અળગા કરે આખાય,


હરી કષ્ટો આનંદ દઈ જીવન દિવાલો તેજથી લીપી,

પરમાનંદે ઈશચરણે લઈ જતી મનખા કરે સાકાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational