STORYMIRROR

Jaydip Bharoliya

Romance

3  

Jaydip Bharoliya

Romance

સફરના સાથી

સફરના સાથી

1 min
697


આજ તારું નામ મારાં હૈયાંમાં ચીતરાયું છે

તું પણ પ્રેમ કરે છો! એ મૌનથી કહેવાયું છે


જોઈ તમારી ઝલક અમે, ફરી ફરી જોવી છે

આજકાલ તો બસ યાદ કરીને જ રહેવાયું છે


ભાગીદાર બન્યા છીએ તમારી જીંદગીના અમે

કે તમે મળશો અમને બસ એજ સમજાયું છે


વાત કરવી છે સાત જનમ સુધીની અમારે

આજ ઘણાં વર્ષો પછી દીલથી કોઈ ઓળખાયું છે


ઈચ્છાઓને તારી તું સંભાણીને રાખ, સાંભળ

મિલન આપણું અધુરું જ લખાયું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance